ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ચુંટણી પ્રચાર અને ઘોષણાપત્ર કેમ્પેનનો પ્રારંભ

રાજસ્થાનનાં માનનીય મુખ્યમંત્રીશ્રી અશોક ગહલોતજીની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ચુંટણી પ્રચાર અને ઘોષણાપત્ર કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટી જનતા વચ્ચે જઈને તેમની અપેક્ષાઓ જાણી તે મુજબ ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવશે