ભાજપ સરકાર દ્વારા જાહેર કરેલ કેમીકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડ અંગે : 29-07-2022

  • પ્રોહીબીશન – એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આર્શિવાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોનો ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરફેર-વેપલો : જવાબદાર સામે તાત્કાલીક પગલા ભરવા માંગ
  • જસ્ટિસ મહેતા કમિશનની ભલામણોને ભાજપ સરકારે કાયદામાં માત્ર દેખાડા પુરતા સુધારા કર્યા.
  • બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમીકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે.

ભાજપ સરકાર દ્વારા જાહેર કરેલ કેમીકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડ અંગે ભાજપ સરકાર – ગૃહ વિભાગની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_29-7-2022