રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓ – વિસ્તારો જળબંબાકાર : 25-07-2022
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જીલ્લાઓ – વિસ્તારો જળબંબાકાર થયા છે અનેક ગામો- વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે, હજારો પરિવારો બેઘર થયા છે, અનેક ઘરો-ઘરવખરી ધોવાઈ ગયા છે, રાજ્ય સરકાર ૧૫મી જૂને – ચોમાસાની શરૂઆત ગણીને આગોતરૂ આયોજન કરવામાં વધુ એક વાર નિષ્ફળ ગઈ છે ત્યારે ગુજરાતના પુરગ્રસ્તો – અસરગ્રસ્તોને પૂરતી સહાય મળે, સરકારી તંત્ર સત્વરે પગલા ભરે તેવી માંગ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડૉ. સી.જે. ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો