ભારતનો કોલસો કાળો અને વિદેશનો કોલસો રુપાળો ? – મનહર પટેલ : 20-07-2022
- ભાજપાના આત્મનિર્ભરના મસીહા સરકારનો ભવ્યાતિ ભવ્ય નિણઁય, દેશી નહી વિદેશી કોલસાથી વિજળી ઉત્પન્ન કરો. મનહર પટેલ
- મોદી સરકારનો રાજય સરકારોને હુકમ ભઇબંધનો કોલસો ખરીદો – મનહર પટેલ
દુનિયાની એક માત્ર સૌથી મોટી કોલસાની ભારત સરકારની કંપની “COAL INDIA LIMITED” ૧૯૭૫ સ્થાપવામા આવી, જે ૮ રાજયોમા ૮૪ ખાણોનો વિસ્તાર ધરાવે છે તેમા ૩૧૮ ખાણોમા ૨,૪૮,૫૫૦ કર્મચારીઓ કામ કરે છે, ભારત સરકારની આ કંપનીમા ૨૧ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ, ૧૯ વર્કશોપ, ૭૯ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અને IICM (ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કોલ મેનેજમેન્ટ) છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો