રાજ્યમાં પ્રજાના પરસેવાના નાણાંથી ગામેગામ પ્રચાર-પ્રસારમાં કરોડો રૂપિયા વેડફી નાખનાર : 14-07-2022
રાજ્યમાં પ્રજાના પરસેવાના નાણાંથી ગામેગામ પ્રચાર-પ્રસારમાં કરોડો રૂપિયા વેડફી નાખનાર ભાજપના ૨૦ વર્ષના વિશ્વાસ અને નમુનારૂપ પ્રયાસને ઉજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકારી મેડીકલ કોલેજના ૬ પ્રોફેસર અને ૧૧ સહપ્રાધ્યાપકના ૨૦-૨૫ વર્ષે બઢતી નીમણુંક પત્રો પાછલી અસરથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના શિરમોર વહીવટના નમુનારૂપે આજે જાહેર થયા છે જેમાં કોઈ અવસાન થયું છે કે ઘણા બધા દસ-દસ વર્ષથી નિવૃત થઇ ગયા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો