રાજ્યમાં અતિ વરસાદ અને ભાજપના અણઘડ વહિવટને પગલે : 12-07-2022

  • રાજ્યના અસરગ્રસ્ત નાગરિકોને રાહત – મદદકર્તા બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા ૯૦૯૯૯૦૨૨૫૫ સાથેનો ૨૪ કલાક કાર્યરત સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવશે.

રાજ્યમાં અતિ વરસાદ અને ભાજપના અણઘડ વહિવટને પગલે રાજ્યમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત મહત્વની મીટીંગમાં રાજ્યના અસરગ્રસ્ત નાગરિકોને રાહત – મદદકર્તા બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા ૯૦૯૯૯૦૨૨૫૫ સાથેનો ૨૪ કલાક કાર્યરત સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_12-07-2022_1