પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર : 02-07-2022

રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપની નીતિના લીધે દેશના તમામ વર્ગના નાગરિકો હેરાન પરેશાન છે. બેરોજગારી, મોંઘવારી અને સતત રૂપિયાનું અવમુલ્યના લીધે સૌથી પડકાર જનક સમયમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. ભાજપા સતત એવો સંદેશ આપવા માંગે છે કે, ભલે મોંઘવારી વધે, ભલે બેરોજગારી વધે, ચાઈના સરહદમાં ઘુસી ગયું તો પણ તેમનું કશુ બગલવાનુ નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note