યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન ‘અગ્નિપથ’ યોજના વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે : 27-06-2022

  • યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન ‘અગ્નિપથ’ યોજના વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે સમગ્ર ગુજરાતની ૧૦૦ થી વધુ વિધાનસભા બેઠકો પર વિરોધ પ્રદર્શન યોજાયા: ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો-આગેવાનો-ધારાસભ્યોની થઇ અટકાયત.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૬૨ લાખ સરકારી પદ ખાલી જે પૈકી ૨ લાખ ૫૫ હજાર પદ ભારતીય સૈનામાં ખાલી છે તેને તાત્કાલિક ભરવા, અગ્નિપથ યોજના પરત લો, જે અગ્નિ વિરો પર થયેલ કેસ પરત લેવા કોંગ્રેસ પક્ષની માંગ

ગુજરાતની ૧૦૦ થી વધુ વિધાનસભા વિસ્તારમાં યુવા વિરોધી ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ બાદ પત્રકાર સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વિશ્વાસઘાત સમાન અગ્નિપથ’ યોજના  કેન્દ્રની ભાજપ સરકારે અવિચારી- તઘલખી નિર્ણયનો ભોગ દેશનો યુવા બની રહ્યો છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note