સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંકોમાં વર્ગ-૩ માટે ભરતીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન : 25-06-2022
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ૬૬૦ કલાર્કની ભરતીમાં મોટા પાયે કૌભાંડ, ગુજરાતી ભાષાને પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિયમની અવગણના કરીને ૭૦ ટકા અન્ય રાજ્યના ઉમેદવારોની ભરતી કરી દીધી.
- એસ.બી.આઈ. ભરતીમાં મોટા પાયે ગેરરીતિ અને કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા કોંગ્રેસ પક્ષ માંગ.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંકોમાં વર્ગ-૩ માટે ભરતીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન / ગેરરીતિ / ગંભીર ગોટાળા અંગે પ્રધાનમંત્રીશ્રી / નાણામંત્રીશ્રી / આર.બી.આઈ. ગર્વનર / એસ.બી.આઈ. ચેરમેનને લેખિત ફરીયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો