મોદી સરકાર – કેન્દ્ર સરકારના કિન્નાખોરી ભર્યા પગલા સામે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં ધરણા : 17-06-2022

  • મોદી સરકાર – કેન્દ્ર સરકારના કિન્નાખોરી ભર્યા પગલા સામે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં ધરણા – પ્રદર્શન યોજાયા.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરો ખાતે ધરણા પ્રદર્શન યોજાયા હતા. રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શનમાં કેન્દ્ર સરકારના કિન્નાખોરી ભરેલા પગલા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર થયો હતો જેમાં કોંગ્રેસ કાર્યકરો – આગેવાનોની ઠેરઠેર અટકાયત કરાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note