ગુજરાતમા છેલ્લા ૧૭ વષઁથી ગેરકાયદેસર રીતે કરોડો રુપિયાનો બીટી કપાસ બીજનો વેપાર : 09-06-2022

  • કોંગ્રેસની સીધી માહીતીને આધારે ખેતીવાડી ખાતાએ મોરૈયા – અમદાવાદ ખાતેથી દેશના સૌથી મોટા“બીજ બુટલેગર”નો નકલી બીટી કપાસ બીજનો જથ્થો જપ્ત કર્યો – મનહર પટેલ
  • આ મહાન“ બીજ બુટલેગર “ સ્ટેટ અને નેશનલ સીડ એશોસીએશનનો હોદ્દેદાર છે તે રાજય સરકાર ખરાય કરે – મનહર પટેલ
  • તા.૦૪.૦૬.૨૦૨૨ ના રોજ રાતે ૪૦,૦૦૦ પેકેટ નો જથ્થો ખેતાવાડી ખાતાએ જપ્ત કર્યો, આ“ બીજ બુટલેગર “ સ્પોટ પોલીસ ફરિયાદ કરવાને બદલે ખેતીવાડી ખાતુ કાયદાની ચોપડી વાંચવાનુ જણાવે છે. – મનહર પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note