મહેસાણા જિલ્લા મધ્યસ્થ બેંકના ૧૧૧ કર્મચારી ભરતી કૌભાંડ અંગે કેમ સમગ્ર તંત્ર મૌન. : 26-05-2022

  • મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં તાજેતરમાં ૧૧૧ જુદી જુદી જગ્યા માટે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની વિસ્તૃત ફરિયાદ સહકાર મંત્રી, અને સહકાર સચિવ સહિતને લેખીતમાં રજુઆત કરી તટસ્થ તપાસની માંગ.
  • બેંકની ભરતી પ્રક્રિયામાં બેંકના બાયલોઝ (બંધારણ મુજબ) ડીરેક્ટરોની કમિટી બનાવેલ નથી. ડીરેક્ટરોના તથા બેંકના કર્મચારીઓના નજીકના સગાઓની ભરતી કરી કાયદાની કલમ નં. ૭૬-બી તથા ૮૬ નો ભંગ કરેલ છે તો તેમને સત્તા પર રહેવાનો અધિકાર રહેતો નથી.
  • મહેસાણા જિલ્લા મધ્યસ્થ બેંકના ૧૧૧ કર્મચારી ભરતી કૌભાંડ અંગે કેમ સમગ્ર તંત્ર મૌન.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note