વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ : 21-04-2022
- વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ
- સરકારી તંત્ર ના દુરુપયોગ દ્વારા લોકતંત્ર ની હત્યા.
- મોડી રાતે હવાઈ માર્ગે ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ને આસામ લઈ જવાયા.
- ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો, કોંગ્રેસ આગેવાનો શ્રી જીજ્ઞેશ મેવાણી ના સમર્થનમાં રાત્રે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી ધરપકડ નો વિરોધ નોંધાવ્યો.
- સારંગપુર બાબા સાહેબ ના પ્રતિમા પાસે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
- ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના નેતા શ્રી સુખરામ રાઠવા સહિત મોટી સંખ્યા માં કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ની અટકાયત.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો