અમદાવાદના શહેર – જીલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી મોરેશિયસ વડાપ્રધાનનું સ્વાગત કરવા : 19-04-2022
અમદાવાદના શહેર – જીલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી મોરેશિયસ વડાપ્રધાનનું સ્વાગત કરવા પરીક્ષા છોડી 10000 વિદ્યાર્થીઓને ધોમધખતા તાપમાં સ્વાગત માટે ફરજિયાત બપોરે 2 વાગ્યાથી વડાપ્રધાન સાંજે 5 વાગ્યે આવે ત્યાં સુધી પ્રેક્ષક તરીકે એરપોર્ટથી ઇન્દ્રાબ્રિજ વચ્ચે ઉભા રાખવા ફરજ પડાઈ તે અંગે ભાજપ સરકાર – શિક્ષણ વિભાગની અસંવેદનશીલતા – ગુન્હાહિત કૃત્ય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો