જનતાની ધાર્મિક લાગણીઓ સાથે રમવામા માહીર ભાજપા જનતાની ભાવના અને લાગણીઓ : 15-04-2022

  • જનતાની ધાર્મિક લાગણીઓ સાથે રમવામા માહીર ભાજપા જનતાની ભાવના અને લાગણીઓને સમજવાનો પ્રયાસ ક્યારે કરશે? – મનહર પટેલ

કોઇપણ ગુનો એ ગુનો છે, શરતચુકથી થયેલ ગુનાને પણ કોટઁ કયારેય માફ કરતી નથી કારણ કે ભાવના અને લાગણીઓને ન્યાયની દેવી પાસે કોઇ સ્થાન નથી, ભાજપા પ્રદેશ પ્રમુખે એક કાર્યક્રમમા સમસ્ત હિન્દુ સમાજને ઠેસ પહોચે તેવી છ -છ વાર તેના એક જ ભાષણમા સત્યથી વેગળી ગંભીર ભુલ કરી છે…જો’કે ધામિઁક બાબતો પર લાંબી ટીપ્પણી પણ ન હોય શકે, નેતાઓથી ઘણીવાર ભુલો થાય છે, અને જે સહજ હોય છે તે જનતા ભુલી પણ જતી હોય છે..

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note