અમદાવાદ ખાતે નવનિયુક્ત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરનો પદગ્રહણ સમારોહ યોજાયો : 09-04-2022
અમરેલી જિલ્લાનું ગૌરવ નારીરત્ન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની રાજ્યના મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટા ડી સોઝા દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના કોંગ્રેસના મહિલા કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરોએ આનંદ લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો