સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને સતત પેપરલીક જેવી ઘટનાઓ : 28-03-2022

  • સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને પેપરલીક જેવી ઘટનાઓ પર રોક લાગે તેવી માંગ સાથે ગુજરાતમાં યુવાનોને ન્યાય મળે તે માટે ગાંધીનગર યુવા સ્વાભિમાન સંમેલનમાં કોંગ્રેસની બની આક્રમક
  • ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે.

સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને સતત પેપરલીક જેવી ઘટનાઓ પર રોક લાવે તેવી માંગ સાથે ભાજપાની ભ્રષ્ટ સરકારની યુવા વિરોધી નીતિ અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખશ્રી વિશ્વનાથસિંહ વાઘેલા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note