જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ”, : 23-03-2022

  • જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ”, જનતાના મતથી જીત બાદ મોંઘવારી આપવી તે “રાજઘોખા”, “વિશ્વાસઘાત”
  • આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 26 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસુલી

“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને, ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ છે ત્યારે જનતા સાથે છેતરપીંડી કરનાર ભાજપા સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note