બી.ટી.પી.ના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ શ્રી રાજ વસાવા : 16-03-2022
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે, ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને બી.ટી.પી.ના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ શ્રી રાજ વસાવા કોંગ્રેસ પક્ષમાં આજ વિધીવત રીતે એ.આઈ.સી.સી.ના ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા સહિતના આગેવાનોએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેંરાવીને આવકાર્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો