ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યમાં દરેક ભારતીયને ભાગ લેવાનો – સામેલ થવાનો અધિકાર. : 12-03-2022
પૂજ્ય મહાત્મા ગાંધીએ ઐતિહાસીક મીઠા સત્યાગ્રહ સવિનય કાનુન ભંગની ભુમી દાંડીથી અંગ્રેજોની હકુમત સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. જેવી સ્થિતિ અંગ્રેજોના સમયમાં હતી એવી જ સ્થિતિ આજે દેશમાં છે ગાંધી વિચાર આધુનિક સમયની માંગ છે તે સમયે અંગ્રેજો સામે ‘અસમાનતા’, ‘શોષણ’, ‘અત્યાચાર’ સહિતના અનેક મુદ્દે. ‘જન આંદોલન’ કરી દેશને ગુલામીમાંથી મુક્ત કરી આઝાદ હિંદુસ્તાનની સ્થાપના કરવામાં આવી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો