કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારના ગુનાહિત બેદરકારી : 04-02-2022
કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારના ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટનાં કારણે ત્રણ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના મૃતકોના સાચા આંકડા છુપાવવાની અને સહાય માટે ઠાગાઠૈયા કરતી ભાજપ સરકારનો અસલી ચેહરો ખુલ્લો પડી ગયો છે ત્યારે કોરોનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય મળે તેવી માંગ સાથે ૭ ફેબ્રુઆરી સોમવાર રાજ્યના આઠ મહાનગરો, ૩૩ જીલ્લા મથકે મૃતક પરિવારજનોને સાથે રાખીને ન્યાય પદયાત્રા યોજાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો