ધંધુકા તાલુકાના ચચાણા ગામમાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા અતિ દુઃખદ ઘટના : 31-01-2022

ધંધુકા તાલુકાના ચચાણા ગામમાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા અતિ દુઃખદ ઘટના છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોપક્ષના વરિષ્ઠ આગેવાનો આજરોજ સવારે ૧૧-૦૦ કલાકે પીડીતના પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. પરીવારજનોને સાંત્વના પાઠવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસ પક્ષના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈકોંગ્રેસના પક્ષના ધારાસભ્યો શ્રી લાખાભાઈ ભરવાડશ્રી રઘુભાઈ દેસાઈશ્રી રાજેશ ગોહિલશ્રી રૂત્વીક મકવાણામાલધારી સમાજના અગ્રણીશ્રી મેહુરભાઈ લવતુકાબળદેવભાઈ લુણીવલ્લુભાઈ બોડીયાભરતભાઈ બુધેલીયા અને અમિત લવતુકા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કેસ્વ. કિશન ભરવાડના પરીવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં રજુઆત કરશે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note