નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારંભ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ખાતે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદગ્રહણ સમારોહમાં વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર – મિત્રો – ભાઈઓ – બહેનો સાથે જોડાયા હતા
https://www.youtube.com/watch?v=1KhhVeQyhF4