જન જાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રામાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા : 30-11-2021

  • અમદાવાદમાં મોંઘવારી સામે તથા સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરવા જન જાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રામાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાની આગેવાનીમાં મોટી સખ્યામાં કાર્યકરો જોડાયા

કોંગ્રેસ પક્ષ દ્વારા વધતી જતી મોંઘવવારી અને સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરવા ‘‘જન જાગરણ અભિયાન’’ અંતર્ગત અમદાવાદમાં કાલુપુર પોલીસ સ્ટેશન થી વીજળી ઘર સુધી અમદાવાદના હાર્દ સમાં રિલીફ રોડ પર પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાની આગેવાનીમાં  પદયાત્રામાં મોટી સખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને લોક પ્રતિસાદ સાંપડ્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note