ગુજરાતની વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ : 30-11-2021

ગુજરાતની વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકામાં ભાજપે ધનબળ, બાહુબળ, સરકારી મશીનરી અને સમગ્ર દક્ષિણ ગુજરાતના મંત્રીમંડળના નેતાશ્રીઓને ઉતારી દીધા. સાથોસાથ, ભાજપની ‘‘બી’’ ટીમ ‘‘આપ’’ ને પણ મતના વિભાજન માટે સતત પ્રોત્સાહન આપ્યું તેમ છતાં વાપી નગરપાલિકાની વોર્ડ નં. ૬ ની ચાર બેઠકો કોંગ્રેસ પક્ષે ભાજપ પાસેથી છીનવી લીધી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note