હાર્યું અભિમાન – જીત્યું સ્વાભિમાન : 20-11-2021
લાખો ખેડૂતોના સંઘર્ષ, ખેડૂત સંગઠનોની તાકાત અને કોંગ્રેસ પક્ષના સત્યાગ્રહના સહિયારા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે કિસાન વિરોધી ત્રણ કાળા કૃષિ કાયદા હટાવવા મજબુર થઈ કેન્દ્રની મોદી સરકાર – નિર્દયી સરકારને આખરે ઝુકવું પડ્યું છે. આ જીત લાખો ખેડૂતોની છે, ખેડૂતોની લડતની છે, ખેડૂતો ના બલિદાનની છે. ખેડૂતોના સ્વાભિમાનના સન્માન સ્વરૂપે “કિસાન વિજય દિવસ” ના પ્રસંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ટ્રેકટર રેલી સુરત જીલ્લાના માંડવીના તરસડા ચોકડી થી તાપી જીલ્લાના વ્યારા સુધી યોજાઈ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો