સત્રની ફી માફીનો નિર્ણય તાત્કાલીક જાહેર કરવાની રાજ્યના મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરતા ડૉ. મનિષ દોશી : 26-08-2021
મેડીકલ – ડેન્ટલ – પેરામેડીકલ અને ઈજનેરી – ફાર્મસી સહિતના વ્યવસાયિક અભ્યાસક્રમોના અભ્યાસ કરતા સામાન્ય – મધ્યમવર્ગના પાંચ લાખ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓના હિત અને શિક્ષણના અધિકાર માટે મંદી – મોંઘવારી અને મહામારી ના કપરાકાળમાં ફી વધારો સ્થગિત કરીને એક સત્રની ફી માફીનો નિર્ણય તાત્કાલીક જાહેર કરવાની રાજ્યના મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો