ગુજરાત વિધાનસભા ખાતે કોંગ્રેસના તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા વિરોધ પ્રદર્શન.
તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત નાગરિકોને સહાય ચુકવવામાં વિસંગતતા અને અનિયમિતતા/ગેરનીતી આચરનાર સ્થાનિક વહીવટીતંત્રના તમામ જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી થવા અને વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ નાગરિકોને મળવાપાત્ર તમામ પ્રકારની સહાય એકસમાન ધોરણે મળે તે બાબતે ગુજરાત વિધાનસભા ખાતે કોંગ્રેસના તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા વિરોધ પ્રદર્શન.










