શિક્ષણ બચાવો અભિયાન

‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “શિક્ષણ બચાવો અભિયાન”માં ભાજપ સરકારના મોઘાં શિક્ષણ, ઊંચી ફી અને પ્રજાના પૈસે ઉત્સવો અને તાયફાઓની સામે શિક્ષણના અધિકારની માંગ સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું