‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “‘અન્ન અધિકાર’ : 02-08-2021

રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘અન્ન અધિકાર’ અભિયાનમાં અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે ભાજપ સરકારની ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ વિરોધી માનસિકતા ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ૩ લાખ એન.એફ.એલ.એ. કાર્ડ ધારકોના રૂ. ૫૦ કરોડ થી વધારેના ઘઉં – ચોખાનું કૌભાંડ છતાં સરકાર સંડોવાયેલાને બચાવી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note