કોંગ્રેસનો ‘‘જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ : 30-07-2021

કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન સંપર્ક અભિયાન’’ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાનાર કાર્યક્રમ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ  જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી – મહામારી – બેરોજગારી – અસુરક્ષાના ભાવ સાથે ગુજરાતની સાડા છ કરોડની જનતા આજે ખુબ કપરા સમયમાં પોતાનુ જીવન વ્યતિત કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note