કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી અરવિંદભાઈ સંઘવીના નિધન અંગે શોકની લાગણી : 29-05-2021
ગુજરાતના પૂર્વ નાણાં, શિક્ષણ અને કાયદા મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી અરવિંદભાઈ સંઘવીના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ. અરવિંદભાઈ સંઘવી જાહેર જીવનની સ્વચ્છ પ્રતિભા, ઉચ્ચ બુધ્ધીમત્તા સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારાને વરેલા હતા. સ્વ. અરવિંદભાઈ સંઘવી વિવિધ સામાજિક અને શૈક્ષણીક સંસ્થાઓમાં તેમનું વિશેષ યોગદાન હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો