પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પછી જે રીતે હિંસા થઇ રહી છે એ સદંતર ખોટું છે : 05-05-2021

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પછી જે રીતે હિંસા થઇ રહી છે એ સદંતર ખોટું છે.. હિંસાને ક્યારેય વ્યાજબી ઠરાવી શકાય નહીં.. લોકશાહીમાં હાર અને જીત તો એની સુંદરતા છે..પરંતુ જીત થઇ હોય તો છકી જવાનું હોતું નથી અને હાર થાય તો નિરાશ થવું ના જોઈએ …રાજકીય પક્ષોને હાર અને જીત બંને પચાવતા આવડવી જોઈએ..કોંગ્રેસ પક્ષ કોઈ પણ પ્રકારની હિંસાના સમર્થમમાં નથી…

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કર

Press Note