વાવાઝોડા થી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા પરેશ ધાનાણી

રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને તૌકતે વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે ઉના તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ ઘરે તથા ખેતરે જઈને લોકોની મુલાકાત લેતા પરેશ ધાનાણી