Amit Chavda visiting Nadiad Civil Hospital

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાએ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સ, સ્ટાફ અને દર્દીઓ ના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.  ડૉક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફ,108 નો સ્ટાફ દિવસ રાત મેહનત કરી રહ્યા છે. પરંતુ શાસકોમાં દૂરંદેશી અને સંકલનનો અભાવ ને કારણે ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, ટેસ્ટિંગ કીટ ના ઘટથી લોકોના મોત વધી રહ્યા છે. સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા મોતના આંકડા છુપાવી રહી છે. સંવેદનહીન સરકાર છે.