પરેશ ધાનાણી

અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય નજીકથી વિનામૂલ્ય જરૂરીયાત મંદ લોકોને ઓક્સિજન સિલિન્ડર આપવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના હસ્તે પ્રારંભ કરાયો.