વડોદરા સયાજી હોસ્પિટલની મુલાકાત લેતા અમિત ચાવડા
પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓના સગાસંબંધીઓ અને ડૉક્ટર્સ સાથે બેકાબૂ પરિસ્થિતિ અંગે જાત માહિતી મેળવી.. વડોદરામાં ઓક્સિજનની ખૂબ મોટી ઘટ છે , હોસ્પિટલમાં બેડ નથી , ઈન્જેકશનની કાળા બજારી થઈ રહી છે, વેન્ટિલેટર નથી. સરકારના અણઘડ વહીવટને કારણે લોકો મરી રહ્યા છે.




