ગુજરાતના પૂર્વ જળસંપતિ મંત્રી મોહનભાઈ લાલજીભાઈ પટેલના નિધન અંગે ઉડા દુઃખની લાગણી : 05-03-2021

ગુજરાતના પૂર્વ જળસંપતિ મંત્રી અને જુનાગઢના પૂર્વ સાંસદ અને કન્યા કેળવણીકાર મોહનભાઈ લાલજીભાઈ પટેલના નિધન અંગે ઉડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

જુનાગઢના પૂર્વ સાંસદ અને મહિલા કેળવણીના પ્રણેતા, આજીવન ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગના પ્રચારઅર્થે સેવારત રહેનાર મોહનભાઈ લાલજીભાઈ પટેલ (મો.લા.પટેલ)નું દુઃખદ નિધન થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના પૂર્વ નેતાશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉડા દુઃખની લાગણી વ્યક્ત કરી સોરઠે મજબુત નેતૃત્વ ગુમાવ્યું છે તેમ જણાવીને સદગતને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE on 5-3-2021