ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ ના નિરાશાજનક બજેટ : 03-03-2021
ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ ના નિરાશાજનક બજેટ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ છે. નક્કર પગલાં કે કામગીરીમાં ના માનતી ભાજપ સરકારે ભૂતકાળમાં કરેલી વાતો અને વચનો હજુસુધી પૂર્ણ કર્યા નથી અને આ વર્ષે ફરીથી માત્ર કાગળ પર મોટી મોટી વાતો અને જાહેરાતો કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો