મહા જનસંપર્ક અભિયાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજી , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માનનીય શ્રી અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષ શ્રી હાર્દિક પટેલ તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષની વિચાર ધારા લોકો સુધી પહોંચાડવા અને લોકોની પ્રશ્નોનો અવાજ બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા મહા જનસંપર્ક અભિયાન અંગેની રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ