કોંગ્રેસ પક્ષ સ્થાપના દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ.
Home / કોંગ્રેસ પક્ષ સ્થાપના દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ.
આઝાદ ભારતમાં શાંતિ, પ્રેમ, ભાઈચારાની નીતિથી રાષ્ટ્રને વિશ્વની મહાસત્તા બનાવવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર વિચારધારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૬ સ્થાપના દિવસે રાજીવ ગાંધી ભવનના પટાંગણમાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાના હસ્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ ફરકાવામાં આવ્યો હતો