શહેરી અને જિલ્લા નિરીક્ષકો સાથે સંવાદ..

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજીવ ગાંધી ભવન ખાતે પ્રભારી શ્રી રાજીવ સતાવ, પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં શહેરી અને જિલ્લા નિરીક્ષકો સાથે સંવાદ..