“પ્રતિક ઉપવાસ અને ધરણાં”
જગતના તાત ખેડૂતોને ખત્મ કરવા ભાજપ સરકારે બનાવેલ કાળા કાયદાના વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે “પ્રતિક ઉપવાસ અને ધરણાં” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ ખેડૂતોના સમર્થનમાં ધરણાં પ્રદર્શન ઉપવાસ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજ્યસભા સાંસદ શ્રી રાજીવ સાતવજી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યશ્રીઓ , ફ્રન્ટલ, સેલ, ડિપાર્ટમેન્ટના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં આગેવાનો – કાર્યકરો તેમજ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ જોડાઈને ભાજપા સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે સુત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.અને કાર્યકર્તાઓની ઉપસ્થિત રહ્યા હતા



























