અહમદભાઈ પટેલ સાહેબેના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેને માટે સામૂહિક પ્રાર્થના

આપણા સૌના પથદર્શક અહમદભાઈ પટેલ સાહેબે ચીર વિદાય લીધી છે. સદગતના આત્માને પ્રભુ શાંતિ અર્પે અને સૌને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.