શ્રીમતિ ઇન્દિરા ગાંધીને જન્મજયંતી નિમિત્તે શત્ શત્ પ્રણામ

ભારતના સર્વ પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન “ભારત રત્ન” શ્રીમતિ ઇન્દિરા ગાંધીને જન્મજયંતી નિમિત્તે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના આગેવાન તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં શ્રીમતિ ઇન્દિરા ગાંધીને જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી