ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ચોપડા પૂજન

દિવાળીના શુભ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન’ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ચોપડા પૂજન તથા પૂજા અર્ચના કરી ગુજરાતના તમામ વાસીઓના સુખ,શાંતિ ,સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરવામાં આવી હતી