ગુજરાતમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ ડીગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં…. : 13-11-2020
ગુજરાતમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ ડીગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા માટે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીંસ (ACPC) દ્વારા હાથ ધરવામાં આવે છે. ગુજરાતમાં ACPC આ અંગે Online પ્રવેશ પ્રક્રિયા હાથ ધરે છે. રાજ્યમાં વિશેષ દરજ્જા પ્રાપ્ત ટેકનીકલ અભ્યાસક્રમની સંસ્થાઓમાં ૫૦ ટકા બેઠકો ACPC દ્વારા અને ૫૦ ટકા બેઠકો JEE થી ભરવા માં આવે છે DAIICT, NIRMA, PDPU, IITRAM સંસ્થાનો આ પ્રકારે પ્રવેશ પ્રક્રિયા માટે સમાવેશ થાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો