ખેડૂત તરીકેની ખરાઈ માટે ભાજપ સરકાર ૧૧૦ કરોડ રૂપિયા… : 02-11-2020
- ખેડૂત તરીકેની ખરાઈ માટે ભાજપ સરકાર ૧૧૦ કરોડ રૂપિયા અને તેમના પરિવારના ભાઈ-બહેન-પાંચ સભ્ય ગણીએ તો ૫૫૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખેડૂતોના ખિસ્સામાંથી વસૂલશે.
- કમોસમી વરસાદ (માવઠું)માં ૧૮ જેટલાં તાલુકાના ખેડૂતો સીધો ભોગ બન્યા હોવા છતાં સરકારે એકપણ રૂપિયાની સહાય ચુકવી નથી.
- કૃષિક્ષેત્રનું યોગદાન ૧૫.૫ ટકા છે ત્યારે ખેડૂતને મજબૂત કરવાને બદલે ભાજપા સરકાર એક પછી એક ખેડૂત, ખેતી અને ગામડાને તોડવાની યોજના આપી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો