ભાજપાના ભ્રષ્ટાચારી શાસનને ઓળખી જઈને ગુજરાતની જનતાએ : 22-10-2020
ભાજપાના ભ્રષ્ટાચારી શાસનને ઓળખી જઈને ગુજરાતની જનતાએ ૨૦૧૭ વિધાનસભામાં “નવર્સનાઈન્ટી” માં આઉટ કરી ત્યારે, સીધી રીતે સફળ ન થનાર ભાજપાએ લોભ લાલચ, ધાકધમકી, ડર-ભય અને ભ્રષ્ટાચારથી ધારાસભ્યોને પ્રજાદ્રોહ, પક્ષદ્રોહ કરાવીને લોકતંત્રની હત્યા કરી. બીજીબાજુ પેટાચૂંટણીમાં મુખ્યમંત્રીશ્રી સિધ્ધાંતની સૂફીયાણી વાતો કરી રહ્યાં છે. ગુજરાતમાં કોના આશીર્વાદ કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય છે…!
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો