ગુજરાતની જનતા ભણાવશે પાઠ, ગદ્દારો હારશે આઠે- આઠ: અમીત ચાવડા : 21-10-2020
રાજ્યસભાની ચૂંટણીમાં પર્યાપ્ત ધારાસભ્ય સંખ્યા ના હોવા છતાં ભાજપે વધારાના એક ઉમેદવારને ઉભો રાખી, જીતાડવા માટે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા કરોડો રૂપિયાથી જનપ્રતિનિધિઓને ખરીદી લોકશાહીની હત્યા કરી, જનાદેશનું અપમાન કર્યું અને તેના કારણે ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આવી છે. ત્યારે પ્રજાએ મુકેલા વિશ્વાસને કરોડો રૂપિયામાં વેચવાની હિમ્મત જે તે વિસ્તારના ધારાસભ્યોએ કરી છે તેમને મતદાનના દિવસે મજબુત જવાબ આપવાનું મન મતદારો બનાવી ચુક્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો